Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં તૃષાની હત્યા બાદ પોલીસની પહેલ…જાણો શું ?

Share

‘ લવ – અફેરમાં કોઇ યુવક પરેશાન કરે તો યુવતીઓ સંકોચ વિના પોલીસનો સંપર્ક કરે, અમે FIR વિના પણ મદદ કરીશું ‘ : વડોદરા પોલીસ કમિશનર.

શી ટીમના 7434888100 નંબર પર યુવતીઓ સંપર્ક કરી શકશે ફરિયાદ નોંધ્યા વિના પણ યુવતીઓની મદદ અને કાઉન્સેલિંગ થશે વડોદરા શહેરમાં ચકચારી તૃષા સોલંકી હત્યા કેસ બાદ યુવતીઓ અને મહિલાઓની સુરક્ષા બાબતે સવાલ ઉભા થયા છે, ત્યારે વડોદરા પોલીસે આ અંગે મદદની પહેલ કરી છે . જેમાં જો કોઇ યુવતીને તેનો પૂર્વ બોયફ્રેન્ડ કે અન્ય યુવક પણ પરેશાન કરતો હોય અને યુવતી પોલીસમાં ફરિયાદ ( FIR ) કર્યાં વિના જ પોલીસની મદદ તેમજ કાઉન્સેલિંગ ઇચ્છતી હોય તો તે વિના સંકોચે પોલીસ તેમજ શી ટીમનો સંપર્ક કરી શકે છે.

Advertisement

Share

Related posts

કરજણના નવી જીથરડી ગામના બસ સ્ટેન્ડ પાસે પાણીની કાંસમાં ભેંસનું બચ્ચુ ખાબકતા રેસ્ક્યુ કરાયું

ProudOfGujarat

શ્રી શારદા એજયુકેશન ટ્રસ્ટ દ્વારા વિરમગામમાં વાર્ષિકોત્સવ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

સુરતમાં સેલ્ફી લેવા જતાં તરુણ કોઝવેમાં પડયો : રાંદેરના ત્રણ મિત્રો પૈકી એક ડૂબ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!