Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના પાણીગેટ વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડતી પી.સી.બી. પોલીસ.

Share

વડોદરામાં પાણીગેટ પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીને ઝડપી પાડયા છે.

વડોદરામાં પી.સી.બી. ના એ.એસ.આઇ હરિભાઇ તથા એ.એસ.આઇ અરવિંદને ખાનગી રાહે બાતમી મળેલ કે પાણીગેટ બાવચાવાડ બી.એમ.સી. ક્વાર્ટરમાં વિદેશી દારૂનો જથ્થો આવેલ હોય જે ગ્રાહકોને વેચવાનો હોય, આ બાતમીના આધારે દરોડો પાડતા (1) હરીશ મોહનસિંગ થાપા (2) આરતી નિશાંત ભટ્ટને પોલીસે રૂ.27,465 નો વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પડયા છે. પોલીસે દરોડા દરમિયાન સ્થળ છોડી નાસી છૂટેલા વોન્ટેડ આરોપી રવિ ઉર્ફે જાદુ માછીને ઝડપી પાડવા પોલીસે આગળ વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : પાનોલી હાઈવે રોડ ઉપર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો…

ProudOfGujarat

ભરૂચ દેરોલ ચોકડી પરથી હથિયાર સાથે એક ઈસમ ઝડપાયો.

ProudOfGujarat

વિરમગામ જી.આઇ.ડી.સી. માં દર શનિવારે ભક્તિભાવથી કરવામાં આવે છે “હનુમાન ચાલીસા” ના પાઠ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!