Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : એમ.એસ યુનિવર્સિટી મેડિકલ કોલેજનાં ફિઝિયોથેરાપી વિભાગમાં ફિઝિયોફીયેસ્ટાની કરાઇ ઉજવણી.

Share

વડોદરાની મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય મેડિકલ કોલેજના ફિઝિયોથેરાપી વિભાગમાં પ્રતિવર્ષ ફિઝિયોફીયેસ્ટાની ઉજવણી કરાઇ છે. છેલ્લા બે વર્ષથી કોરોના દરમ્યાન આ ઉજવણી થઈ શકી નહોતી, આ વર્ષે તમામ શાળા કોલેજો શરૂ થતાં વિદ્યાર્થીઓનું શિક્ષણ ઓફલાઇન શરૂ થતા ફિઝિયોથેરાપી વિભાગ દ્વારા વાર્ષિક ઉત્સવ ફિઝિયોફીયેસ્ટાની ઉજવણી કરવામાં આવતા ફિઝિયોથેરાપી સંકુલમાં વિવિધ વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ગ્રુપ ડે ની ઉજવણી કરી હતી, જેમાં તબીબી વિદ્યાર્થીઓએ પોતાના ગ્રુપ મુજબના પહેરવેશ પહેરે પ્રોફેસરો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક આ ગ્રુપ ડે ને ઉજવ્યો હતો.

Advertisement

Share

Related posts

સ્વચ્છતાના ધજાગરા : ગંદકીથી ઉભરાતી પેટીઓ, ભરૂચમાં પશુ દવાખાના બહાર જ કચરાના ઢગ જામ્યા.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : કૃષિ કાયદાઓનાં વિરોધમાં ગ્રામ્ય વિસ્તારોમાં બહોળો પ્રતિસાદ સાંપડયો.

ProudOfGujarat

અંકલેશ્વર : ડો.વિક્રમ સારાભાઈની 101 મી જન્મ જયંતિએ કોરોના વોરિયર્સને મોમેન્ટો આપીને સન્માન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!