Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરાના યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબામાં 30 હજારથી વધુ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યાં

Share

 

વડોદરા: શહેરના પ્રખ્યાત યુનાઈટેડ વે ઓફ બરોડા ગરબામાં રંગબેરંગી કેડિયા-ધોતિયા અને ચણિયા-ચોળી પહેરીને આવેલા યુવક-યુવતીઓ, ગરબા ગ્રાઉન્ડ્સ પરના તોરણ અને લાઇટ્સનો શણગાર જોતાં ગરબાઓમાં રંગો, પ્રકાશ અને ખેલૈયાઓની ભક્તિમાં જબરદસ્ત સરખાપણુ જોવા મળ્યું હતું. રાત્રે ગરબા પૂરા થયા અગાઉ લગભગ તમામ ગરબા ગ્રાઉન્ડ માં ખેલૈયાઓએ જોરદાર ઉત્સાહ બતાવ્યો હતો. ગોરવા ખાતે આયોજિત વડોદરાના સૌથી લોકપ્રિય યુનાઇટેડ વે ઓફ બરોડાના ગરબામાં 30 હજારથી વધુ ખેલૈયાઓ ઉમટી પડીને ગરબે ઘૂમ્યાં હતા…સૌજન્ય

Advertisement

Share

Related posts

વિરમગામ શહેરના વિકાસ માટે સરકાર દ્વારા નગરપાલિકા ને કેટલી ગ્રાન્ટો ફાળવવામાં આવી સહિત ની માહિતી અઘિકાર હેઠળ યુવા શક્તિ ગૃપ દ્વારા જાહેરહીત ની માંગેલી માહિતીનો જવાબ ન મળતાં જિલ્લા કલેક્ટર મા અપીલ કરવામાં આવી.

ProudOfGujarat

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા ફોર વ્હીલ મળી કુલ કિં.રૂ. ૧,૦૮,૧૧૦/- ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે.

ProudOfGujarat

ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં 27 મી સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!