એન.આર.સી બિલનો વિરોધ કરી તોફાન કરવાના ગુનામાં સંડોવાયેલ 2 વર્ષથી નાસતા ફરતા આરોપીને વડોદરા શહેર પીસીબી પોલીસે ઝડપી પાડયો છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરામાં રહેતા અને અલગ-અલગ ગુનામાં સંડોવાયેલા pcb પોલીસે કાર્યવાહી કરતા પીસીબીના અધિકારી એ.એસ.આઇ સંતોષ લક્ષ્મણરાવને બાતમી મળેલ કે સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ 2019 માં રાયોટિંગના ગુનામાં સંડોવાયેલ નાસતો ફરતો આરોપી સરફરાજ ઉર્ફે લિયાકતખાન પઠાણ રહેઠાણ સત્યમ એપાર્ટમેન્ટ ગેંડા ફળિયા હાથીખાના વડોદરા ખાતેથી પોલીસે ipc કલમ 143 147 148 149 120b તેમજ ૩૦૭ ૩૨૩ ૩૨૬ ૩૩૨ 333 ૩૩૭ 201 ૨૧૨ તથા પબ્લિક પ્રોપર્ટી ડેમેજ એક 3.7 જી પી એક્ટ 135 મુજબની કામગીરી કરી પીસીબીએ આરોપીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
Advertisement