Proud of Gujarat
FeaturedGujaratINDIA

ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના વિજય થતા કરજણ તાલુકા ભાજપ એ વિજયોત્સવ મનાવ્યો.

Share

તાજેતરમાં યોજાયેલી રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ભવ્યાતિભવ્ય વિજય થતા ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભાજપના વિજયોત્સવની કરજણ તાલુકા – નગર ભારતીય જનતા પાર્ટી દ્વારા કરજણ નગર પાલિકા ખાતે ફટાકડા ફોડી અને કાર્યકર્તાઓના મોઢા મીઠા કરવી વધાવ્યો હતો.

આયોજિત કાર્યક્રમમાં કરજણ તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ ચૌહાણ, કરજણ નગર ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ શાહ, જિલ્લા ભાજપ મંત્રી ભરતભાઈ પટેલ, પ્રદેશ કારોબારી સદસ્ય અશોકસિંહ મોરી, મહામંત્રીઓ પ્રદીપસિંહ રાજ, શૈલેષભાઈ પાટણવાડિયા, મહેશભાઈ રબારી, તાલુકા પંચાયત સદસ્યો રોહનભાઈ પટેલ, દક્ષાબેન વસાવા, રમેશભાઈ વસાવા, નગરપાલિકા ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ વનરાજસિંહ રાઉલજી, જીતેન્દ્રસિંહ, મહંમદભાઇ સિંધી, યુવા મોરચા પ્રમુખ પ્રનવસીંહ અટાલિયા,તાલુકા – નગર મોરચાના પ્રમુખઓ – મહામંત્રીઓ, સહિત પદાઘિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

યુવા દિવસની વાંચન ક્રાંતિ થકી અનોખી રીતે ઉજવણી

ProudOfGujarat

નડિયાદ : વસો તાલુકામાં એન્ટી ટોબેકો સ્કઓવડ દ્વારા ૮ દુકાનદારોને દંડ કરાયો.

ProudOfGujarat

અંક્લેશ્વર તાલુકાનાં સેંગપુર ગામે જીવનાં જોખમે અભ્યાસ કરતાં બાળકો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!