Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરામાં મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાં ફી વધારાના મુદ્દે વિદ્યાર્થીઓનો વિરોધ.

Share

વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ હોસ્ટેલ ફીમાં વધારા અને વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં પ્રવેશ ન આપવા સામે વિરોધ નોંધાવ્યો હતો.

વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ આજે હોસ્ટેલની ફી માં વધારો કરાતા તથા હોસ્ટેલ એડમિશન તથા અન્ય પ્રશ્નોને લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. એન્જિનિયરિંગ ફેકલ્ટીના વિદ્યાર્થી નેતા સમિર ચૌહાણે પણ વિદ્યાર્થીઓની સાથે રહ્યા હતા. આ તકે વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરતાં સૂત્રોચ્ચાર કરી ટેકનોલોજી ફેકલ્ટીના ડીનને આવેદનપત્ર આપી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે રજૂઆત કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ ડબગર સમાજ એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું …

ProudOfGujarat

અંકલેશ્વરમાં પંચાયટી બજાર સ્થિત રાધાવલ્લભ મંદીરે રાધાષ્ટમીની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ऋतिक रोशन के फैंस ने उनके लिए एक मस्ट वाच वीडियो के जरिये मनाया सुपरस्टार का जन्मदिन !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!