Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : વારસિયા વિસ્તારમાં બિલ વગરના બ્લૂટૂથ અને સ્માર્ટ વોચ સાથે એક શખ્સ ઝડપાયો.

Share

વડોદરાના વારસિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બિલ વગર વાયરલેસ બ્લૂટૂથ તથા સ્માર્ટ ધડીયાળના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડયો છે.

વડોદરામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે ગતરાત્રિના વારસિયા પોલીસ જવાનો નાઈટ પેટ્રોલિંગમા હોય તે દરમિયાન એ.એસ.આઇ પ્રકાશ રઘુનાથ અને PC ધર્મેન્દ્રસિંહને ચોકકસ બાતમી મળી હતી કે આવક શખ્સ બ્લૂટૂથ અને સ્માર્ટ ઘડિયાળ બિલ,ચલણ કે પાવતી વગર દુકાનોમાં વેચાણ અર્થે નીકળેલ હોય જે બાતમીના આધારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા વારસિયા રિંગરોડ પાસે બાતમીના વર્ણન મુજબનો ઈસમ લાલ કલરનું શર્ટ અને ગ્રે કલરનું પેન્ટ પહેરેલ આરોપી શાહરુખ બાબુ કુરેશી મૂળ રહે. મુનતજીર કોલોની એમ.જેતૂન મદ્રેસાની પાસે મીરાપુર જી.મુજફ્ફરનગર યુ.પી ને પોલીસે ઝડપી કુલ રૂ.8,24,860 ના મુદ્દામાલ સાથે પોલીસે આરોપીને ઝડપી પાડયો છે. ચોરાઉ મુદ્દામાલનું સધન ચેકિંગ અને આ અગાઉ કરેલી ચોરી વિષેની પોલીસે પૂછપરછ કરી આરોપીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

વડોદરા કોર્પોરેશનની જન્મ-મરણનાં શાખામાં અન્ય અધિકારી ઉપર બેવડા ચાર્જના પગલે કામગીરીમાં વિલંબ.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના મોટા સાંજા ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને જિલ્લા કક્ષાનો એવોર્ડ મળ્યો

ProudOfGujarat

ભરૂચ ના નર્મદા બસ પોર્ટ કંપનીના ડાયરેક્ટર હેમા બેન મજમુદાર દ્વારા તેઓના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરાઈ હતી..જેમાં શહેર ના 120 અનાથ તેમજ ગરીબ બાળકોને 25 લકઝ્યુરિયસ કારમાં પીકનીક પર લઈ જવાયા હતા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!