Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાનાં મહાકાલ નગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો, 9 જુગારીઓ ઝડપાયા.

Share

વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલ મહાકાલ નગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ એ દરોડો પાડી 9 જુગારીઓને આબાદ ઝડપી પાડયા છે.

વડોદરાની પાણીગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મહાકાલ નગરમાં ખુલ્લેઆમ જુગારધામ ધમધમતું હોય જેના પર પોલીસ કંટ્રોલ વિભાગ દ્વારા સતત વોચ રાખી ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો પાડતાં નવ જુગારીઓ આબાદ ઝડપાયા છે. તેઓની અંગ જડતી લેતાં 5 મોબાઇલ ફોન અને ત્રણ વાહનો પોલીસે કબજે કર્યા છે. આ ઉપરાંત રૂપિયા 103240 રોકડ રકમ સાથે નવ જુગારીઓને ઝડપી લઇ પોલીસે આગળ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ આરંભી છે.

Advertisement

Share

Related posts

જામનગર : ધ્રોલમાં ત્રણ મકાનમાંથી તસ્કરોએ 1.84 લાખની મતાની ચોરી કરી

ProudOfGujarat

ઝઘડિયા પાણેથા માર્ગ વચ્ચે ચાલતા પશુઓના કારણે અકસ્માતની દહેશત.

ProudOfGujarat

વાંસદાના ધારાસભ્ય પર થયેલા હુમલાની ઘટનાને ભરૂચ કોંગ્રેસે વખોડી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!