જાણવા મળ્યા મુજબ વડોદરા શહેરના ગોરવા રિફાઇનરી રોડ પર મોડી રાત્રે સત્યમ યુવક મંડળના શ્રીજી વિસર્જન વખતે યુવકોને વીજ કરંટ લાગ્યો હોવાનું ઘટના સામે આવી હતી..વીજ કરંટ લાગવાથી 7 જેટલા યુવકોને ગંભીર ઇજા પહોંચી છે..ભારે વીજ કરંટ લાગવાને કારણે પાંચ યુવકો દૂર ફેંકાયા હતા.. ડી.જે માટે બનાવેલ સ્ટેન્ડ પર કરંટ ઉતરતા આ ઘટના સર્જાઈ હોવાનું હાલ માં માનવામાં આવી રહ્યું છે..
Advertisement