Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા નેશનલ હાઈવે પર અકસ્માત સર્જાતાં બે વ્યક્તિ ઘાયલ.

Share

વડોદરા નેશનલ હાઇવે પર અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે ગઇકાલે પણ ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત સર્જાતાં બે વ્યક્તિઓ ઘાયલ થયા હતા.

વડોદરા નેશનલ હાઇવે પર ગઇકાલે સાંજના સમયે ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં કારચાલક બે વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી તેમજ અકસ્માતના પગલે કારનો કચ્ચરઘાણ વળ્યો હતો. આ અકસ્માતો સર્જાતા બે વ્યક્તિઓ કારમાં ફસાઈ ગયા હતા જેને ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમે આબાદ બચાવ કર્યો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોત થયું નથી અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે ખસેડવામાં આવ્યા હતા. વડોદરા નેશનલ હાઈવે પર સર્જાયેલા અકસ્માત બાદ ત્રણ કલાક સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.

Advertisement

Share

Related posts

અમદાવાદ-GCS હોસ્પિટલમાં ઈન્ફેક્શનને કારણે 20 દિવસમાં 6 નવજાત બાળકનાં મોત

ProudOfGujarat

નડિયાદમાં અજાણ્યા શખ્સ દ્વારા હનુમાનજીની મૂર્તિને ખંડિત કરાતા ચકચાર.

ProudOfGujarat

અંકલેશ્વર:પાનોલી જીઆઇડીસીની બજાજ હેલ્થકેર કંપનીમાં ભીષણ આગ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!