Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોબાઈલ વપરાશ કરતા માટે ચેતવણી રૂપ કિસ્સો : કરજણ ધાવટ ચોકડી પર એક વ્યક્તિના શર્ટના ખિસ્સામાં મોબાઈલ સળગ્યો.

Share

કરજણ – ધાવટ ચોકડી પર એક વ્યક્તિના શર્ટના પોકેટમાં અચાનક મોબાઈલ સળગી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. દુનિયા આધુનિક ટેક્નોલોજીમાં જીવી રહી છે જેને ડિજિટલ દુનિયા તરીકે ઓળખ પ્રસ્થાપિત કરી છે. ટેક્નોલોજી દુનિયામાં અવનવા મોબાઈલ આવી રહયા છે. તેમાં મોબાઈલ માનવીના જીવન સાથે વણાય ગયો છે.

બીજી તરફ મોબાઈલ જીવતો બોમ્બ પણ ગણી શકાય છે અને મોબાઈલ ફાટવાથી ઘણા ખરા લોકો મૃત્યુ પામ્યા છે. વડોદરા જિલ્લાના કરજણ શહેર ધાવટ પાસે એક બાઈક સવારના ખિસ્સામાં અચાનક મોબાઈલ સળગી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી. મોબાઈલ સળગી ઉઠતા તાત્કાલિક નીચે ફેંકી દેતા કોઈ જાનહાની ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

વડોદરામાં સયાજીગંજની બેંક ઓફ બરોડામાં આગ લાગતા અફરાતફરીનો માહોલ.

ProudOfGujarat

આ લોકો અકસ્માત સર્જશે હો…ભરૂચના નર્મદા મૈયા બ્રિજ ઉપર સહેલાણીઓ રોડ ઉપર જ વાહનો પાર્ક કરી વાહનોને અડચણરૂપ બની રહ્યા છે.

ProudOfGujarat

યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!