Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા માં ચેઇન સ્નેચિંગને રોકવા 8 બાઇક પર પોલીસની સુપર કોપ ટીમ સવાર-સાંજ પેટ્રોલિંગ કરશે..

Share

 
વડોદરા: સતત વધી રહેલા ચેઇન સ્નેચિંગને રોકવા હવે સુપર કોપ બાઇક ટીમની રચના કરાઈ છે. સુપર કોપ બાઇક પેટ્રોલિંગમાં બે સ્કીમ છે, જેમાં 8 બાઇક પર 2 પીએસઆઇ તથા 14 પોલીસ કર્મીઓ હથિયાર સાથે જૂના શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં બાઇક પેટ્રોલિંગ કરી રહ્યા છે. આ ઉપરાંત ચેઇન સ્નેચિંગને રોકવા ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને પીસીબીના 1 પીએસઆઇ તથા 8 પોલીસ કર્મચારીઓ મળીને એન્ટિ ચેઇન સ્નેચિંગ સ્ક્વોર્ડની પણ રચના કરાઇ છે.
ચેઇન સ્નેચિંગની 8 દિવસ બાદ ફરિયાદ

મકરપુરા વોલ્ટેમ્પ કંપની પાસે 2 સપ્ટેમ્બરે પતિ સાથે જઇ રહેલી મહિલાનો અછોડો તોડાયો હતો. ઘટનાના આઠ દિવસ બાદ જશોદાબેને મકરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. વોલ્ટેમ્પ કંપની પાસે બાઇક સવાર શખ્સોએ સોનાની ચેઇન તોડી હતી…સૌજન્ય DB

Advertisement

Share

Related posts

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આવનાર તા.-૩૦ મી ના રવિવારે  મહાવિધવા સંમેલન યોજાશે….

ProudOfGujarat

આઝાદીનો આ અમૃત મહોત્સવ ક્યારે શરૂ થયો? આઝાદી કા અમૃત મહોત્સવનો અર્થ…

ProudOfGujarat

ભરૂચ જિલ્લા ની વિવિધ સ્કૂલો માં 108 એમ્બ્યુલનસ. ટિમ દ્વારા સ્કૂલો સેફટી વિક અંતર્ગત વિધાર્થીઓને માર્ગ દર્શન અપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!