Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા-સાવલીના પોઇચા ગામ નજીક એક્સપ્રેસ હાઇવે પર ચાર વાહનો વચ્ચે અકસ્માત ૧ નું મોત ૪ થી વધુ ઘાયલ….

Share

 
જાણવા મળ્યા મુજબ વડોદરા જિલ્લાના સાવલીના પોઇચા ગામ નજીક એક્સપ્રેસ હાઇવે પર વડોદરાથી અમદાવાદ તરફ જતી 3 લકઝરી બસ અને એક કાર વચ્ચે રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો..સર્જાયેલ અકસ્માત ના બનાવ માં 1 વ્યક્તિ નું મોત તેમજ 4 થી વધુ લોકોને ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા…

Advertisement

Share

Related posts

ઉમરપાડાના માંડણપાડા ગામની મહિલા વીરા નદીના ધસમસતા પૂરમાં ડૂબી.

ProudOfGujarat

વડોદરાના જાંબુઆ બ્રિજ નીચે ટ્રક પલ્ટી ખાતા અફરાતફરીનો માહોલ સર્જાયો.

ProudOfGujarat

વલસાડની સ્વચ્છતા અેમ્બેસેડર પ્રાંજલ ભટ્ટની મહિલા કાર્યકરો સાથે બેઠક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!