GujaratFeaturedINDIAવડોદરા-માંજલપુર વિસ્તારમાં અજાણ્યા ઈસમોએ બસ પર કર્યો પથ્થર માર્યો-બે એસ.ટી ના કાચ ફોડ્યા by ProudOfGujaratSeptember 10, 20180238 Share જાણવા મળ્યા મુજબ વડોદરા ના માંજલપુર વિસ્તાર માં કરજણ થી અંબાજી અને વ્યારા થી બાલાસિનોર રૂટ ની એસ.ટી બસ ના કાચ પથ્થર મારા માં ફૂટ્યા છે..પોલીસે ઘટનાસ્થળે પહોંચી બસોને સલામત રીતે રવાના કરી છે..સૌજન્ય Advertisement Share