Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઘરફોડ ચોરી તથા વાહન ચોરી કરનાર ઇસમને ઝડપી અનડિટેકટ ગુના ઉકેલતી વડોદરા પીસીબી.

Share

વડોદરામાં ઘરફોડ તથા વાહન ચોરી કરનાર ચોરને ક્રાઇમ બ્રાન્ચે અનડિટેકટ ગુના ડિટેકટ કરી એક આરોપીને ઝડપી પાડયો છે.

આ બનાવની મળતી માહિતી અનુસાર વડોદરા પોલીસ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તેમજ અનડિટેકટ ચોરીની શોધખોળ કરતી હોય જેમાં પીસીબી ના હે.કો. કાળુભાઇ ખાટાને મળેલ બાતમી મુજબ કપુરાઈ બ્રિજ પાસેથી એક શંકાસ્પદ બોલેરો પિકઅપ વાહન સાથે સિકંદર ઉર્ફે ફરીદ હુસેન અને સિદ્દીકખાન ડોસુખાન પઠાણની શખ્સની કરતાં એસ્ટેટમાં ઘરફોડ ચોરી અને અમદાવાદનાં નારોલ વિસ્તારમાંથી વાહન ચોરી કર્યાની હકીકત સામે આવતા પોલીસે તેની પાસેથી (1) લોખંડની ગોળ ડાઈ તથા રીંગો સેટ નંગ 14 કિં રૂ. 8,00,000 (2) દ્રામના હેન્ડલ લોક નંગ 4000 કિં.રૂ. 50,000 (3) પતરાનો સ્ક્રેપ કિં.રૂ. 1,00,000 (4) બોલેરો પિકઅપ કિં.રૂ.3,00,000 (5) મોબાઈલ કિં.રૂ. 3000 મળી કુલ મુદ્દામાલ રૂ. 12,53,000 નો કબ્જે કરી આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

કરજણ તાલુકાના બામણ ગામ પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા વાહનોની કતાર જામી.

ProudOfGujarat

ભરૂચ : જુગાર રમતા સાત ઇસમોને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી એલ.સી.બી

ProudOfGujarat

ભરૂચમાં આજરોજ વધુ 21 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2199 થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!