Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાની એમ.એસ યુનિવર્સિટીની LBS હોસ્ટેલના વોર્ડન કોરોના સંક્રમિત.

Share

વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં એલબીએસ બોયઝ હોસ્ટેલના વોર્ડન કોરોના સંક્રમિત થતાં આરોગ્ય વિભાગની ટીમ હોસ્ટેલ પહોંચી વિદ્યાર્થીઓના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં એલબીએસ બોયઝ હોસ્ટેલના વોર્ડન કોરોના પોઝિટિવ થતા હોસ્ટેલમાં રહેતા 35 થી વધુ વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટ કરવાની કામગીરી આરોગ્ય વિભાગે પહોંચી તાબડતોબ હાથ ધરી હતી. હોસ્ટેલમાં રહેતા તમામ વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાતે કોરન્ટાઇન કરવામાં આવ્યા છે તેમજ હોસ્ટેલનાં તમામ રૂમોને સેનીટાઇઝ કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગની ટીમે તાબડતોબ તમામ વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટ સહિતની કામગીરી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

રાજપીપળાના ઇતિહાસમાં પ્રથમ વખત જાહેરમાર્ગ પર રોટ્રેક્ટ કલબે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી.

ProudOfGujarat

ગુજરાત પર ચક્રવાત ‘તેજ’ને લઈને રાહતના સમાચાર, યમન-ઓમાનના દરિયાકાંઠે ટકરાવાની આશંકા

ProudOfGujarat

કંબોડિયાની હોટલમાં લાગી ભીષણ આગ લાગતાં 10 ના મોત, 30 ઘાયલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!