Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : ઘરફોડ ચોરીના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ફતેગંજ પોલીસ.

Share

વડોદરામાં ઘરફોડ ચોરી કરી નાસતા ફરતા આરોપીને પકડી પાડવા ફતેગંજ પોલીસે કવાયત હાથ ધરી હતી જેમાં પોલીસે ધારી સફળતા પ્રાપ્ત કરી છે. ખાનગી રાહે બાતમીના આધારે ઘરફોડ ચોરીનો આરોપી આબાદ ઝડપાઈ ગયો છે.

વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાંથી ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડવા એ ડિવિઝન પોલીસને સૂચના મળેલ હોય જેમાં ફતેગંજ પોલીસને ખાનગી રાહે બાતમી મળતા આ બાતમીના આધારે સર્વેલન્સ ટીમની પોલીસ દ્વારા સયાજીગંજ પોલીસ સ્ટેશનનો આરોપી પ્રેમસીંગ ઉર્ફે ભીમાસીંગ સતનામસિંગ સીકલીગર રહેવાસી ખ્રિસ્તી મહોલ્લો, વડોદરા મૂળ રહેવાસી ચિંતન નગર દંતેશ્વર વડોદરાને પોલીસે નિઝામપુરા ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીની ગલીમાંથી આરોપીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : સમડી ફળિયામાં વરસાદને પગલે મકાનની છત અને દીવાલ ધરાશાયી થઈ.

ProudOfGujarat

બ્રિટનના જર્સી આઇલેન્ડના એક એપાર્ટમેન્ટમાં વિસ્ફોટ બાદ આગ, 3ના મોત, ઘણા લાપતા

ProudOfGujarat

ભરૂચમાં આજરોજ વધુ 22 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1996 થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!