Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા કમાટીબાગમાં બિભત્સ ચેનચાળા કરતાં આધેડને ઝડપી પાડયો.

Share

વડોદરાના કમાટી બાગના અંદરના ભાગમાં ઝાડવાની આડમાં રોમિયોગીરી કરતાં આરોપીને સયાજીગંજ પોલીસે ઝડપી પાડયો હતો.

વડોદરા કમાટી બાગ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગમા હોય તે સમયે કમાટી બાગના અંદરના ભાગે ઝાડવાની આડમાં આરોપી રાજૂ હરમન પટેલ ઉં.વ.55 રહે.વાડી ટાવર પાસે બેન્ક ઓફ બરોડા ગલી. જે આરોપી ઝાડવાની આડમાં બે મહિલા પોલીસકર્મીઓને જોઈને બીભત્સ ચેનચાળા કરતાં હોય ખરાબ ઇશારા કરતાં હોય જેને વડોદરા પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

સુરત-નાનપુરા માછીવાડ વિસ્તારમાં રસ્તા વચ્ચે અચાનક ભુવો પડતા દોડધામ સાથે સ્થળ પર લોક ટોળા ભેગા થયા હતા…

ProudOfGujarat

વડાપ્રધાનને પત્ર લખી ઐતિહાસીક વિરમગામ શહેરનો સ્માર્ટ સીટી જેવો વિકાસ કરવા રજુઆત કરાઇ

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં કેમ્પા યોજના હેઠળ ગોધરા વન વિભાગ દ્વારા કરાયેલી સુંદર કામગીરી જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!