Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : સયાજી હોસ્પિટલની લેબમાં 11,738 આરટીપીસીઆર ટેસ્ટ કરતાં તમામ રિપોર્ટ આવ્યા નેગેટિવ.

Share

વડોદરાની સયાજી હોસ્પિટલમાં કોરોના સારવાર વિભાગમાં તા. ૧લી ડીસેમ્બર થી ૨૦ મી ડીસેમ્બર સુધીમાં માયક્રોબાયોલોજી લેબમાં કુલ ૧૧૭૩૮ આરટીપીસીર ટેસ્ટ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું જેમાં તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યાનુ જાણવા મળ્યું છે.

તેમણે જણાવ્યું કે તા.૨૩ મી માર્ચ,૨૦૨૦ ના રોજ પાદરા તાલુકાના રણું ગામના અમરતબેનને સયાજીમાં રિફર કરવામાં આવ્યા જેમનો પ્રથમ આરટીપીસીર ટેસ્ટ કરીને સેમ્પલનું લેબમાં પરીક્ષણ કરવામાં આવ્યું હતું જે સદભાગ્યે નેગેટિવ હતું. કોવિડ ૧૯ માટેની આઈસીએમઆર સ્ક્રીનીંગ ટેસ્ટ કીટ દ્વારા આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

રાજ્યમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સુરત, વલસાડ, દાદરાનગર હવેલી ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ, પોરબંદરમાં ભારે વરસાદ પડશે

ProudOfGujarat

ઝઘડિયાના માલીપીપર ગામની સીમમાં શેરડીના ખેતરમાં સંતાડેલ વિદેશી દારુનો જથ્થો પકડાયો

ProudOfGujarat

લોકસભાની સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ સંદર્ભે ચૂંટણી સાથે સંકળાયેલી વિવિધ ટીમોની તાલીમનું આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!