Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા-એક દિવસીય પાણીકાપ_એક લાખ લોકોને થશે અસર….

Share

જાણવા મળ્યા મુજબ રક્ષાબંધનના તહેવાર પૂર્વે જ પાણીકાપ હોવાનું જાણવા મળ્યું છે..આજે સાંજે હરણી- આજવા ટાંકી વિસ્તારમાં પાણીકાપ રહેશે જેના કારણે એક લાખ લોકોને અસર થાય તે પ્રકાર ની માહિતી મળી રહી છે…તેમજ આવતીકાલે સવારે હળવા દબાણથી પાણી શરૂ કરાશે તેમ જાણવા મળ્યું હતું…

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકામાં ધોરીમાર્ગ અને ગામડાઓને જોડતા રોડ પર બસ સ્ટેન્ડમાં સુવિધાનો અભાવ.

ProudOfGujarat

નડિયાદ : ઝારોલ ગામ પાસે હાઇવે પર કાર ચાલકને અકસ્માત નડયો.

ProudOfGujarat

રન એન્ડ રાઈડર ગૃપનાં ધર્મેશ પટેલ અને અશ્વિન ટંડેલ અમદાવાદની મેરેથોન દોડમાં ઝળક્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!