Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના કારેલીબાગ નાગરવાડા વિસ્તારમાંથી આંક ફરકના આંકડાનો જુગાર રમતા બે ઈસમો ઝડપાયા.

Share

વડોદરા ક્રાઇમ બ્રાંચના પોલીસ કર્મીઓ પેટ્રોલીંગમાં હતા દરમિયાન મળેલ બાતમીના આધારે વડોદરાના મુલ્લા ચા ની ગલી નાગરવાડા કારેલીબાગ ખાતે આવેલ બિલ્ડીંગમાંથી બે ઇસમોને આંક ફરકના આંકડાનો હિસાબ લખી જુગાર રમતા બે ઇસમોને ઝડપી પાડી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

વડોદરા ક્રાઇમ બ્રાંચના દરોડામાં અજહર ગુલામફરીદ લાખાજીવાલા રહે.મુલ્લા ચા ની ગલીના નાગરવાડા તેમજ અકિબ નિઝામ લાખાજીવાલા રહે.સદરને ઝડપી પાડી અન્ય એક વોન્ટેડ આરોપી ઇસ્માઇલ ગુલામભાઈ લાખાજીવાલા રહે.લાલજીકુઈ નાગરવાડાને વોન્ટેડ જાહેર કર્યો હતો.

Advertisement

ઝડપાયેલ બંને ઈસમો પાસેથી પોલીસે રોકડ રૂપિયા 10,110 સહિત કુલ 25,110 નો મુદ્દામાલ કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.


Share

Related posts

ઝઘડિયા તાલુકાના રાણીપુર ગામની સિમ માંથી વિદેશી દારૂ ઝડપી પાડતી LCB પોલીસ …

ProudOfGujarat

અંકલેશ્વરનાં સુરતી ભાગોળ વિસ્તાર ઝુંપડપટ્ટીમાં ભીષણ આગ લાગી.

ProudOfGujarat

ભરૂચ સંસદીય મત વિસ્તારના મતદાનની ટકાવારી તાપ-તડકા અને લગ્નની મોસમ પર આધારિત.જાણો કેમ ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!