Proud of Gujarat
FeaturedGujaratINDIA

પોર ગામમાં તાલુકા ભારતીય જનતા પાર્ટીના ઉપ.પ્રમુખનું નિધન થતા શ્રદ્ધાજંલી પાઠવવામાં આવી.

Share

તા.23/11/2021 ના રોજ પોરમાં રહેતા આશીસભાઈ શાંતિલાલ પટેલનું આકસ્મિક રીતે નિધન થયેલ હતું અને આજરોજ પોર વેરાઈ માતાજી પ્રટાગણમાં શ્રદ્ધાજલી પાઠવામાં આવી હતી અને મોટી સંખ્યામાં પોર ગામના યુવાનો તથા મહાનુભવો ઉપસ્થિત રહી હતા. આશિષ ભાઈ શાંતિલાલ પટેલ ભારતીય જનતા પાર્ટીના વડોદરા તાલુકા ઉપ.પ્રમુખનો હોદ્દો પણ ધરાવતા હતા અને પોર ગામમાં યુવાનોથી લઇ બધા જોડે સંબંધ પણ ધરાવતા હતા. પોર ગામમાં તથા ભારતીય જનતા પાર્ટીમાં આશીસભાઈ પટેલની ખોટ વર્તાશે તેમના પરિવારને સાંત્વના આપવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તથા કાર્યકરો તથા પોર ગામના યુવાનોથી લઇ બધા મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા અને તમામ ભેગા થઈ આશીસભાઈ પટેલને શ્રદ્ધાજંલી પાઠવવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

વડાપ્રધાનના કોંગ્રેસ વિરોધી નિવેદનથી વિવિધ મુદ્દાઓ પર સરકાર પર આક્ષેપની ઝડી વરસાવતા ખેડાના કોંગી પ્રવકતા.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાની આગેવાનીમાં વોર્ડમાં ચુંટાયેલા સભ્યોના શ્રમદાન થકી ધાર્મિક સ્થળોની સફાઈ હાથ ધરાઇ

ProudOfGujarat

માંગરોળ : જીઆઇપીસીએલ કંપનીના મેનેજરને બાકી ઘરવેરા મુદ્દે રજૂઆત કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!