Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા-બે વિદ્યાર્થી કેરલના કોચીમાં વરસાદી તાંડવમાં પાંચ દિવસથી મકાનમાં ફસાયા છે….

Share

જાણવા મળ્યા મુજબ વડોદરાના અમિતનગર વિસ્તાર માં રહેતા બે વિદ્યાર્થી કેરલના કોચીમાં વરસાદી તાંડવમાં ફસાયા છે..પાંચ દિવસથી મકાનમાં ફસાયા છે…15ફુટ જેટલુ પાણી ભરાયુ હોવાથી બહાર નીકળવું  મુશ્કેલ બન્યું છે..તેમજ જમવા તથા પીવાના પાણીની મુશ્કેલી ભોગવી રહ્યા છે બંન્ને વિદ્યાર્થી શહેરના અમિતનગર વિસ્તારના હોવાથી તેઓના પરિવારજનો હાલ ચિંતિત હોવાનું જાણવા મળ્યું છે….

Advertisement

Share

Related posts

વડોદરા : સ્વસહાય જૂથની મહિલાઓના ઉત્કર્ષ માટે વહિવટી તંત્ર દ્વારા ‘કેશ ક્રેડિટ કેમ્પ’ યોજાયો.

ProudOfGujarat

વલસાડમાં મેધમહેરથી વલસાડ નગર પાલિકા “તંત્ર” પાણીમાં ! ભરપૂર ગંદકીનો સામનો કરતા વલસાડવાસી,મેંધરાજાનું વહાલ તંત્રનું પાપ

ProudOfGujarat

વલસાડમાં ૧૨ કલાકમાં ૧૦ ઈંચ વરસાદે “લકવાગ્રસ્ત “તંત્રને દોડતૂ કર્યુ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!