Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા પંચવટીમાં રહેતા પિતા-પુત્રએ સિંઘરોટ મહીસાગર નદી ના કૂદકો મારી જીવન ટુકાવ્યું…..!!!!

Share

 
બનાવ અંગે જાણવા મળતી માહિતી મુજબ વડોદરાના પંચવટી વિસ્તારમાં રહેતા હરીશ ભાઈ પરમારનું  દેવુ વધી જતા પોતાના 13 વર્ષના પુત્ર સમર્થ સાથે કર્યો આપઘાત-સિંધરોટ મહીસાગર નદીમાં કુદકો મારી જીવન ટુકાવ્યું-વડોદરા તાલુકા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધી તપાસ શરૂ કરી હતી…

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસે ભારતીય બનાવટની વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડી ત્રણ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ProudOfGujarat

ચાણોદથી કેવડિયાના ૩ર કિ.મી.ના રેલવે ટ્રેકમાં પ્રથમ વરસાદમાં જ રર સ્થળે માટીનું ધોવાણ થયું.

ProudOfGujarat

ઝઘડિયાના કદવાલી અને ચોકી ગામ વચ્ચે બાઇક સવાર ઇસમોએ ટ્રક ચાલકને માર માર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!