Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ નગરમાં સરકારની ગાઈડલાઈન અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે જન્માષ્ટમીની ઉજવણી કરાઇ

Share

વડોદરા જિલ્લાના કરજણ નગરમાં શ્રવણ પવિત્ર માસમાં કરજણ નગર મા અલગ અલગ વિસ્તારોમાં સરકારી શ્રી ની ગાઈડ લાઈન ને ધ્યાન મા રાખી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી .

Advertisement

કરજણમાં જલારામ નગર માં ગોકુળ વિભાગ-2 રણછોડજી મંદિર તેમજ એસ.ટી ડેપો પાસે ઠાકોરવાસમાં કૃષ્ણ ભગવાનનો જન્મ દિવસ દારૂખાનું ફોડી તેમજ આરતી મહાપ્રસાદી લઈ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સરકારના નિયમો મુજબ મટકીફોડ કાર્યક્રમ ને રદ કરવામાં આવ્યો હતો કરજણમાં આ તહેવાર નિમિત્તે કરજણ નગરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી કરજન પોલીસે નગરમાં ચુસ્ત લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો…

યાકુબ પટેલ,કરજણ.


Share

Related posts

અંકલેશ્વર આમલાખાડીમાં છોડાતા પ્રદુષિત પાણી અંગે 5 કંપનીઓ ઝડપાઇ.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : ચુડા તાલુકાના દરોદ ગામ ખાતે મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનુ મોત નિપજ્યું.

ProudOfGujarat

સુરત : પીપલોદ અને ડુમસ રોડ પર પોલીસના અભદ્ર વ્યવહારથી ભાજપની મહિલા કોર્પોરેટરની પોલીસ કમિશનરને ફરિયાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!