Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરા : શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ વલણ દ્વારા વલણ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

Share

જાનશીન એ શૈખુલ ઇસ્લામ સૈયદ હમઝા મિયાના આદેશથી કરજણ તાલુકાના વલણ ગામની વિવિધ સ્કૂલોમાં વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં વલણ બ્રાન્ચના સદર સૈયદ સલાઊદ્દીન બાવા કાદરી, મસ્જિદએ નુરૂલ ઇસ્લામના ખતિબો ઇમામ મૌલાના હાજી હસન અશરફી.હાફીઝ સૈયદ સરફુદ્દીન કાદરી અલ્તાફ સિંધી.મુનાફભાઈ ભડ ઈદરીશ ભાઈ તાનિયા તાલુકા પંચાયતના સદસ્ય મોહસીન જોલી.વલણ ગામના સરપંચ રમણભાઈ તેમજ ઐયુબભાઈ ડભોયા, કન્યાશાળાના આચાર્ય ફિરોજભાઈ મન્સૂરી તેમજ વલણ હાઇસ્કૂલના આચાર્ય અબ્દુલ હક સાહેબ પણ હાજર રહ્યા હતા.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

ભરૂચ : ગૌરક્ષા દળ દ્વારા ક્રુરતાપૂર્વક વહન કરાતા 16 જેટલા પશુઓને બચાવી લેવાયા.

ProudOfGujarat

ભરૂચમાં નવા પોલીસ વડા ડૉ.લીના પાટીલે ચાર્જ સંભાળતા જ બુટલેગરો ફફડાટ, ઝાડેશ્વર વિસ્તારમાંથી વિદેશી શરાબ ભરેલ કાર સાથે બુટલેગરની ધરપકડ..!!

ProudOfGujarat

ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિએ રાષ્ટ્રપતિને સંબોધિત આવેદનપત્ર જીલ્લા કલેકટરને આપ્યું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!