Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા-નવરચના સ્કૂલની ફરીથી મનમાની-નવરચના સ્કૂલ દ્વારા 3 બાળકને અન્યાય કરાયો…??

Share

 

જાણવા મળ્યા મુજબ વડોદરા-નવરચના સ્કૂલની ફરીથી મનમાની સામે આવી છે..નવરચના સ્કૂલ દ્વારા 3 બાળકને અન્યાય કરાયો છે..5 માસથી 3 વિદ્યાર્થી અભ્યાસથી વંચિત રહ્યા હોવાની માહિતી મળી મળી રહી છે. શાળા દ્વારા વાલીઓને કોઈ જાતની લેખિત જાણ ન કરાઈ હતી..વાલીઓના નવરચના સ્કૂલ સામે આક્ષેપ કરાયો છે..અને સમગ્ર મામલે વાલીઓએ DEOને શાળા વિરુદ્ધ ફરિયાદ કરી હોવાનું માલુમ પડ્યું હતું….

Advertisement

Share

Related posts

નશામાં ધૂત બનેલા નબીરાઓની કાર ઝાડ સાથે અથડાઇ, દારૂની બોટલો જાહેરમાં ફેંકી: પૂરી ઘટના સીસીટીવી માં કેદ થઇ

ProudOfGujarat

ભરૂચ ના પાંચબત્તી થી સોનેરી મહેલ જતા ઢાળ ઉપર અચાનક એક વૃક્ષ ધરાસાઈ થતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો જેમાં કેટલાક વાહનો પણ દબાયા હતા….

ProudOfGujarat

કસક વિસ્તારમાં દેશી-દારૂ ના અડ્ડા નું કવરેજ લેવા ગયેલા સાપ્તાહીકના પત્રકાર સહિત બે મળી ત્રણ ઢીબાયા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!