Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ તાલુકાના ચોરંદા ગામમાં જનસેવા કેન્દ્રનું કરજણ બેઠકના ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

Share

કરજણ તાલુકાના ચોરંદા ગ્રામ પંચાયત ખાતે જન સેવા કેન્દ્રનો શુભ આરંભ કરજણ શિનોર પોરના ધારાસભ્ય અક્ષય પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ચોરંદા ખાતે કાર્યરત થયેલા જનસેવા કેન્દ્રમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થતા હવે ચોરંદા સહિત દસ કિમીના વિસ્તારના ગામોના નાગરિકોને જે કરજણ જનસેવા કેન્દ્ર સુધી જવું પડતું હતું તેમાંથી મુક્તિ મળશે.

આ પ્રસંગે પુર્વ ધારાસભ્ય સતીષ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ કામિક્ષા પટેલ ઉપપ્રમુખ બિનિતા પટેલ,પૂર્વ ધારાસભ્ય સતીશ પટેલ,તાલુકા વિકાસ અધિકારી પી. ડી. સેનમા સરપંચ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

ભરૂચ કોર્ટે ચેક રિટર્નના બે અલગ અલગ કેસમાં આરોપીઓને સજા ફટકારી

ProudOfGujarat

રાજપીપળા : લૂપ્ત થતાં અસલી શેરી ગરબાને છેલ્લા 9 વર્ષથી જીવંત રાખવાનો પ્રેસ ક્લબ નર્મદાનો સ્તુત્ય પ્રયાસ.

ProudOfGujarat

વ્યારા :મહાત્મા જ્યોતિબા ફૂલે અને ડૉ.બાબાસાહેબ આંબેડકર માર્ગ અનાવરણ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!