Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા-એમ એસ યુનિમાં ફરી થઈ મારામારી-વિધાર્થી સંઘની ચૂંટણીના પ્રચારને લઈ મારામારી…

Share

ઘટના અંગે જાણવા મળ્યા મુજબ મોડી રાતે બોયઝ હોસ્ટેલમાં મારામારી થઇ હતી…એમ એમ હોલ ખાતે બાપુ લોબીએ મારામારી કરી હતી..પ્રચાર કરવા આવેલા વિધાર્થી નેતાને માર માર્યો હોવાનું સામે આવ્યું હતું…હાલ સમગ્ર મારામારીનો મામલો સયાજીગંજ પોલીસ સ્ટેશન પહોચ્યો હતો….

Advertisement

Share

Related posts

ઝધડિયા જીઆઈડીસીની એક કંપનીમાંથી મોટર, વાલ્વ તથા આઇબીમ ચેનલની ચોરી.

ProudOfGujarat

અંકલેશ્વર : પત્રકારો સાથે થતાં પોલીસના ગેરવર્તન સામે DYSP આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

“વિશ્વ દિવ્યાંગ દિન” નિમિત્તે કલરવ સ્કુલ ભરૂચ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!