Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા-માજલપુરમાં સામૂહિક બળાત્કાર મામલો-નાસતો ફરતો ત્રીજો આરોપી અજય પટેલ ઝડપાયો..

Share

 

જાણવા મળ્યા મુજબ વડોદરામાં માજલપુર પોલીસે સામૂહિક બળાત્કાર ના મામલા માં નાસતો ફરતો ત્રીજો આરોપી અજય પટેલ ની ધરપકડ કરી છે તેમજ પોલીસે આરોપીની મેડિકલ પરિક્ષણ માટેની કાર્યવાહી હાથ ધરી હતી…સામૂહિક બળાત્કારમાં પહેલા જ બે આરોપીની ધરપકડ થઈ ચુકી છે

Advertisement

Share

Related posts

રાજપારડીમાં કરિયાણાની આડમાં દારૂનાં ગોળનું વેચાણ થતું હોવાની બુમ.

ProudOfGujarat

કેવડિયા ખાતે યોજાયેલ સ્પીકર કોન્ફરન્સ દરમિયાન ઉમદા કામગીરી બદલ જિલ્લા પોલીસ વડા દ્વારા પી.એસ.આઈ કે.કે પાઠકનું સન્માન કરાયું.

ProudOfGujarat

જૂના ભરૂચનાં યુવા સંગઠને ધૈર્યરાજ સિંહ માટે રૂ. 2,31,000 ની રકમ તેમના પિતાને અર્પણ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!