Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરા : કરજણ તાલુકાના ભરથાણા ગામમાં ૪૦ લાખના ખર્ચે નિર્માણ પામનારા માર્ગનું ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરાયું.

Share

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ભરથાણા ગામમાં સમૃદ્ધિ વિકાસ પથ યોજના હેઠળ ૪૦ લાખના ખર્ચે નિર્માણ પામનાર આર.સી.સી માર્ગનું ખાત મુહૂર્ત કરજણ શિનોર પોરના ધારાસભ્ય અક્ષય પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત સભ્ય જીજ્ઞેશ વસાવા, જિલ્લા મંત્રી ભરતભાઈ પટેલ, તાલુકા મહામંત્રી બિરેન પટેલ, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ રાજુભાઈ પાવા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ બિનિતા પટેલ, તાલુકા પંચાયત સદસ્ય મહેશ વસાવા, ઉપપ્રમુખ જયદીપસિંહ રણા, મહેશ પટેલ, કલ્પનાબેન પટેલ સહિતના હોદ્દેદારો ગામના સરપંચ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

યાકુબ પટેલ : કરજણ

Advertisement

Share

Related posts

આવનારા દિવસોમાં જન્મ મરણ ની એન્ટ્રી ઈ-ઓળખ વેબસાઈટમાં રીયલ ટાઈમ થશે…

ProudOfGujarat

ખેડા જિલ્લાના નવનિર્મિત ચકલાસી અને વસો બસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું

ProudOfGujarat

સુરત જિલ્લાના માંગરોળ તાલુકા મથક સી.એસ.સી પર કોરોના રસી મુકવાનો પ્રારંભ થયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!