Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડોદરા : કરજણ તાલુકાના ધનોરા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

Share

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ધનોરા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત પ્રદેશ ભાજપાના યશસ્વી અધ્યક્ષ સી.આર.પાટીલને સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થતા કંડારી જિલ્લા પંચાયતના સમાવિષ્ઠ ધનોરા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

આ પ્રસંગે કરજણના પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ, તાલુકા ભાજપના જયદીપસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ કુમુદબેન પટેલ, કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રભાઇ પાટણવાડિયા, તાલુકા પંચાયત સભ્યો દક્ષાબેન વસાવા, રોહનભાઈ પટેલ, વિલાસબેન વસાવા, તાલુકા સંગઠનના ઉપપ્રમુખ મહેશભાઈ પટેલ, સરપંચ ધર્મેન્દ્રસિંહ સિંધા, ગોપાલસિંહ ચૌહાણ, પ્રવિણસિંહ પરમાર, મૌલેશ ભટ્ટ, જીતેન્દ્રસિંહ, દોલતસિંહ સહિતના ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

ભરૂચ : રાજ્યભરમાં આજે બેંકોની હડતાળ, બેંક કર્મીઓ હડતાળમાં જોડાયા.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં મેડિકલ એસોશિએશન તેમજ હોમિયોપથી-આયુર્વેદિક ડૉકટર્સ એસોશિએશન સાથે બેઠક યોજતા જિલ્લા કલેકટરશ્રી.

ProudOfGujarat

યુક્રેનથી હેમખેમ પરત આવેલી ભરૂચની યુવતીની ફૈઝલ પટેલ એ લીધી મુલાકાત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!