Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા:લૂંટ અને દુષ્કર્મ ની ઘટના સામે આવતા સનસની-સંસ્કારી નગરી વડોદરામાં કાયદો અને વ્યવસ્થા ઉપર ઉઠ્યા સવાલો..??

Share

જાણવા મળ્યા મુજબ વડોદરા ના મકરપુરા GIDCમાં આવેલા શાકમાર્કેટ પાસેથી 1 દંપતી પસાર થઈ રહ્યું હતું તે સમયે 3 શખ્સોએ દંપતીને ઘેરીને લૂંટ કરી હતી ..તેમજ મહિલાને નજીક આવેલા મેદાનમાં લઇ જઇને 2 આરોપીએ દુષ્કર્મ અાચર્યુ હોવાનું જાણવા મળ્યું છે. હાલ સમગ્ર મામલા માં પોલીસે 2 આરોપીની અટકાયત કરવામાં આવી છે….અત્રે ઉલ્લેખનીય છે કે માંજલપુર વિસ્તારમાં છેલ્લા ૭ દિવસઃ માં દુષ્કર્મ ની આ બીજી ઘટના છે..જે કદાચ પોલીસ ની કાયદા અને વ્યવસ્થાની આબરૂના ધજાગરા ઉડાડતા નજરે પડી રહ્યા છે……

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરમાં એક સાથે એક જ દિવસે આઠ તાળાં તૂટતાં ખળભળાટ..!

ProudOfGujarat

ઝઘડિયા નજીકનાં ગુમાનદેવ મંદિર ખાતે સેનેટાઈઝર ડીસ્પેન્સર મૂકવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભામાં શહીદોના સ્મારક બનાવા અંગે પણ કઈ જગ્યા તે અંગે મતભેદ જાણો કેમ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!