Proud of Gujarat
GujaratFeaturedINDIA

કરજણ APMC ખાતે શ્યામા પ્રસાદ મુખરજીની જન્મજયંતિ નિમિત્તે કરજણ તાલુકા – નગર ભાજપ દ્વારા દેશના સપૂતને પુષ્પાંજલિ અર્પિત કરાઇ…

Share

કરજણ APMC ખાતે શ્યામા પ્રસાદ મુખરજીની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ તેમજ સેવાયજ્ઞના કાર્યકમો યોજવામાં આવ્યા હતા. શ્યામા પ્રસાદ મુખરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી તેઓની દેશસેવા યાદ કરવામાં આવી હતી.

આ પ્રસંગે કરજણના પૂર્વ ધારાસભ્ય સતીષભાઈ પટેલ, કરજણ તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ ચૌહાણ, નગર ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ શાહ, જિલ્લા મંત્રી ભરતભાઈ પટેલ, પ્રદેશ કારોબારી સભ્ય અશોકસિંહ મોરી, નગર મહામંત્રી પ્રદીપસિંહ રાજ, શૈલેષભાઈ પાટણવાડીયા, યુવા પ્રમુખ પ્રતિકભાઈ પટેલ, તાલુકા ઉપપ્રમુખ જયદીપ રાણા, નગર કોષાધ્યક્ષ કેતન શાહ, યુવા ઉપપ્રમુખ મહાવીરસિંહ ચાવડા, મિતુલ પ્રજાપતિ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

રાજપીપળા : કેનાલનાં કામમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે ભ્રષ્ટાચાર ચલાવી લેવામાં નહીં લેવાય : સાંસદ મનસુખ વસાવા.

ProudOfGujarat

સુરત : કામરેજ તાલુકાનાં સી.આર.સી, કેન્દ્ર શિક્ષકોને પ્રેરક માર્ગદર્શન મિટિંગ યોજાઈ.

ProudOfGujarat

આમોદથી બસ મારફતે 65 શ્રમિકોને ભરૂચ મોકલાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!