Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા-ટ્રાફીક પોલીસની સતત બીજા દિવસે ડ્રાઈવ પાણીગેટ, સલાટવાડા, વડસર, ઈલોરાપાર્ક, ગોત્રી, ચકલી સર્કલ સહિત 12 સ્થળોએ ડ્રાઈવ…..

Share


આજ રોજ વડોદરા ટ્રાફીક પોલીસ દ્વારા સતત બીજા દિવસે ડ્રાઈવ કરાઈ હતી.જેમાં પાણીગેટ, સલાટવાડા, વડસર, ઈલોરાપાર્ક, ગોત્રી, ચકલી સર્કલ સહિત 12 સ્થળોએ ડ્રાઈવ કરવામાં આવી હતી.આ ડ્રાઈવ માં નો પાર્કિગ ઝોનમાં આવનાર વાહનોને લોક કરાયા હતા તેમજ રોંગ સાઈડ પર આવતા વાહનચાલકો સામે એફઆઈઆર દાખલ કરાઈ હતી..સાથે સાથે ટ્રાફિક પોલીસ દ્વારા ઓટો રિક્ષા ઝૂંબેશ, હેલ્મેટની ઝૂંબેશ પણ હાથ ધરાઈ હતી…..

Advertisement

Share

Related posts

ભરૂચના હાંસોટ તાલુકાના વમલેશ્વર ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

વડોદરા : દંતેશ્વરની વ્હાઇટ હાઉસની સરકારી જમીન પરના દબાણો તોડી પાડવાની કાર્યવાહી કરાઇ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગોધરા અને મોરવા હડફ વિધાનસભાના નવ નિયુક્ત સંગઠનમંત્રીઓનો સન્માન સમારોહ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!