Proud of Gujarat
FeaturedGujaratHealth

પ્રથમ ડિલિવરીમાં એક સાથે ૩ છોકરા અને ૧ છોકરીને જન્મ આપતી મહિલા.તમામ સંતાનો અને માતા તંદુરસ્ત….

Share

દિનેશભાઇ અડવાણી

ઘણીવાર જોડ્યા બાળકોનો જન્મ થયો હોવાની ઘટનાઓ જાણવા મળે છે ત્યારે કેટલીકવાર ૨ કરતા વધુ સંતાનો જન્મ્યા હોય તેવી ઘટનાઓ પણ જાણવા મળે છે. ત્યારે આવા બનાવોમાં સામાન્ય રીતે માતા અને સંતાનોને કેટલીક ખાસ તબીબી સારવાર આપવી પડતી હોય છે. જેમાં બાળકોને બોક્સમાં મુકવામાં આવે છે અને માતાને પણ ખાસ તબીબી સારવાર આપવી પડે છે પરંતુ તાજેતરમાં વડોદરા શહેર વાડી વિસ્તારમાં એક મહિલાએ ત્રણ છોકરા અને એક છોકરી મળી ૪ સંતાનોને જન્મ આપેલ છે.નઝમા નામની મહિલા આ ઘટના બાદ ખુશ હોવાનું જણાવ્યું હતું તેમજ તબીબોએ જણાવ્યું હતું કે ચાર સંતાનો અને માતા સંપૂર્ણપણે સ્વસ્થ અને તંદુરસ્ત છે.

Advertisement


Share

Related posts

ભરૂચનાં માતરીયા તળાવ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

નેત્રંગમાં મુખ્યમંત્રીની સુરક્ષા-વ્યવસ્થા માટે તોડવામાં આવેલા ડિવાઇડરો બનાવવા તંત્રને નથી ફુરસત

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકનાં 12 વર્ષનાં સુપુત્ર માનવરાજસિંહ ચુડાસમાએ “યંગેસ્ટ ટ્રેપ શૂટર ઓફ ગુજરાત” નો મેડલ હાંસલ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!