Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના સાવલી તાલુકામાં ગાજાંનાં જથ્થા સાથે એકની ઘરપકડ

Share

સાવલી તાલુકાના ગુતરડી ગામે રાવળવગામાં રહેતો લક્ષ્મન ચીમન રાવળ પોતાનાં ઘરમાં નશાકારક ગાંજાનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે. તેવી બાતમીના આધારે જિલ્લા એસઓજીએ દરોડો પાડી તપાસ હાથ ધરતા તેનાં ઘરમાંથી 5 કિલો 900 ગ્રામ ગાંજાનો જથ્થો મળતાં લક્ષ્મણની ઘરપકડ કરવામાં આવી હતી. અને કુલ રૂ.64500નો મુ્દામાલ કબજે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે એક વર્ષ અગાઉ પણ તે ઝડપાયો હતો.

Advertisement

Share

Related posts

અંક્લેશ્વર પંથકમાં રમજાન ઈદની ઉત્સાહભર ઉજવણી કરાઈ…

ProudOfGujarat

ગાંધીધામમાં પત્રકારો પર લાઠી ચાર્જ કરનારા પોલીસ અધિકારીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા વિરમગામ પત્રકાર સંઘની માંગણી

ProudOfGujarat

ત્રેતાયુગથી નવરાત્રીની આઠમનું છે ખાસ મહત્વ : જાણો પૂજા વિધિ કરવાનો ખાસ સમય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!