Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના સમા સાવલી રોડ પર ગાંજાના જથ્થા સાથે પરપ્રાંતિય ઝડપાયો

Share

વડોદરાના સમા સાવલી રોડ વિસ્તારમાં પોલીસે એક રાહદારીને તપાસતા એક કિલો ગાંજો મળી આવ્યો હતો.

સમા સાવલી રોડ પર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ધુમાડ ચોકડી થી સમા તરફ પગપાળા આવી રહેલા એક શખ્સને પોલીસે ચેક કરતા તેની પાસેના થેલામાંથી રૂ.10,000 ની કિંમતનો એક કિલો ગાંજો મળી આવ્યો હતો.

Advertisement

પૂછપરછ દરમિયાન તેનું નામ મુકેશ ભેરુલાલ આદિવાલ (ધાણીરાવ ગામ,પાલી,રાજસ્થાન) હોવાનું ખુલ્યું હતું. સમા પોલીસે તેનો મોબાઇલ કબજે કરી ગાંજો સપ્લાય કરનાર રાજસ્થાનના મહારાજ નામના એક શખ્સ અને વડોદરાના ગોપેશ વ્યાસને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

વાંકલ : સુરત જિલ્લા પત્રકાર સંઘના પ્રમુખ તરીકે જગદીશભાઈ હળપતિ (બારડોલી) ની વરણી કરવામાં આવી.

ProudOfGujarat

જંબુસર તાલુકાના દહેગામ ખાતે વૈષ્ણવી એકવાટેક બીએમસી બ્રુડર મલ્ટીપ્લીકેશન સેન્ટરનું ઉદ્દઘાટન કરાયું.

ProudOfGujarat

“भांगड़ा पा ले” के साथ नाचते-गाते हुए कीजिये नए साल की शुरुआत, फ़िल्म का नया पोस्टर हुआ रिलीज!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!