Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ શહીદ દિન નિમિત્તે વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

Share

પોલીસ શહીદ દિન નિમિત્તે પોલીસ અધ્યક્ષ સરોજ કુમારી સાહેબની અધ્યક્ષતામાં પશ્ચિમ રેલવે યુનિટ સુરત વડોદરા ડિવિઝન તથા તમામ પોલીસ સ્ટેશન શાખાઓનાં અધિકારી અને કર્મચારીની ઉપસ્થિતિમાં વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.

વડોદરા ખાતે આજે પોલીસ અધિક્ષક સરોજ કુમારી સાહેબની ઉપસ્થિતિમાં પશ્ચિમ રેલવે વડોદરા યુનિટનાં સુરત, વડોદરા ડિવિઝન તથા તમામ પોલીસ સ્ટેશન શાખાઓનાં અધિકારીઓએ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં મુખ્ય મથક પશ્ચિમ રેલવે વડોદરા પરેડ ગ્રાઉન્ડ ખાતે વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ તથા શ્રદ્ધાંજલી પરેડ યોજી શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ : રાજપારડી ગામે બજાર નવયુવક મંડળ આયોજિત ગરબા મહોત્સવ માં પીએસઆઇ એ આરતી નો લાભ લીધો.

ProudOfGujarat

ભરૂચમાં નવલખા તથા ઘી કુડીયા મંડળો દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

રાજપીપળાના RFO 30 હજારની લાંચ લેતા ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!