Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના રેન્જ આઈ.જી.પી સંદિપસિંહ બે દિવસ લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરશે

Share

અરજદારો અને નાગરિકોના પ્રશ્નોને ધ્યાનમાં લઈને વડોદરા ગ્રામ્ય, ભરૂચ, નર્મદા, રાજપીપળા, છોટાઉદેપુર જિલ્લાના રેન્જ આઈ.જી.પી. પોલીસ વિભાગને લગતાં પ્રશ્નોને ધ્યાનમાં લઈને અરજદારોના પ્રશ્નો વિવિધ રજૂઆતો નાગરિકોની અરજીઓ વગેરેને ધ્યાનમાં લઈને વડોદરાના રેન્જ આઈ.જી.પી સંદિપસિંહ દર અઠવાડિયે બે દિવસ સોમવાર અને મંગળવારે બપોરે 12:00 થી 2:00 દરમિયાન લોકોને મળી તેના પ્રશ્નોનું નિરાકરણ કરવા એક યાદીમાં જણાવ્યું છે. તેઓની ઓફિસ વડોદરા રેન્જ, કોઠી બિલ્ડીંગ, રાવપુરા, વડોદરા ખાતે તેઓ રૂબરૂ મળી શકશે, તેમ પોલીસ વિભાગની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Advertisement

Share

Related posts

વડોદરામાં આંગણવાડીમાંથી આપેલ પોષણયુક્ત આહારના પેકેટ એક્સપાયર હોવાના કારણે ફૂડ પોઈઝન થયું હોવાના આક્ષેપ.

ProudOfGujarat

અગ્નિપથની આગમાં હજારો કરોડોની સંપત્તિ બળીને ખાખ, એક દાયકામાં પણ રેલવેને આટલું નુકસાન થયું નથી.

ProudOfGujarat

GSTનેટવર્કમા થતી ખામીઓને કારણે પારાવાર મૂશ્કેલીના કારણે ગોધરાના વેપારીઓનુ આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!