Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા નજીક આવેલા વરણામા – ઇટોલા રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ…

Share

વડોદરા નજીક આવેલા વરણામા અને ઇટોલા રેલવે સ્ટેશન વચ્ચે ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. વડોદરામાં ટ્રેન ઉથલાવવાનો નિષ્ફળ પ્રયાસ થયો હતો જોકે આ પ્રયાસ નિષ્ફળ રહેતા મોટી દુર્ઘટના ટળી જવા પામી હતી.

વડોદરાથી પસાર થતી અમદાવાદ – પુરી સહિત બે એક્સપ્રેસ ટ્રેનોનો આબાદ બચાવ થયો હોવાનું પણ સામે આવ્યું છે. વરણામા-ઈટોલા વચ્ચે રેલવે ટ્રેક પર મેટલનો પોલ મુકવામાં આવ્યો હતો.જો કે સતર્કતાને લીધે ટ્રેનનો અકસ્માત થતા-થતા બચ્યો હતો આ મામલે પોલીસે ટીમો બનાવી તપાસ હાથ ધરી છે. હાલ તો સમગ્ર મામલે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

વડોદરા : ગ્રાહકના સ્વાંગમાં બુરખાધારી ત્રણ મહિલાઓ 1.40 લાખની કિંમતનું સોનાનું બ્રેસલેટ ચોરી ફરાર.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે સતત ત્રીજા દિવસે દબાણો હટાવવાની કવાયત ચાલુ : તંત્ર સ્થાનિક આદિવાસીઓ પર હિટલર શાહી અપનાવતું હોવાની વાત.

ProudOfGujarat

વિપક્ષે યશવંત સિંહાને ત્રણ મોટા કારણોથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!