Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ તાલુકાનાં સારીંગ ગામની સીમમાં આવેલી સુપ્રસિદ્ધ હજરત સૈયદ પરદેશી પીર બાવા સાહેબની દરગાહ શરીફ ખાતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી.

Share

નારેશ્વર માર્ગ પર કરજણ તાલુકાના સારિંગ ગામની સીમમાં આવેલી હજરત સૈયદ પરદેશી પીર બાવા સાહેબની દરગાહ શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઇ હતી.

આ પ્રસંગે ગુલબર્ગાવાળા હજરત સૈયદ મોહસીન બાવા સાહેબની ઉપસ્થિતિમા સંદલ શરીફ અર્પણ કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં અકીદતમંદો જોડાયા હતા. ત્યારબાદ વિશેષ દુઆ ગુજારી સલાતો સલામનાં પઠન સાથે સમગ્ર કાર્યક્રમનું સમાપન કરાયું હતું. દરગાહ શરીફનાં પટાંગણમાં સંચાલકો દ્વારા સામુહિક ભોજનનો કાર્યક્રમ પણ યોજાયો હતો જેમાં સૌએ ભાગ લીધો હતો.

યાકુબ પટેલ : કરજણ

Advertisement

Share

Related posts

રાજપીપલા ખાતે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતી નિમિત્તે કેમ્પ યોજાયો.

ProudOfGujarat

સુરેન્દ્રનગર લીંબડીમાં આવેલ ઉંટડી પુલ એટલે રખડતાં ઢોરનો ઢગલો.

ProudOfGujarat

ઉર્વશી રૌતેલાએ સુપ્રસિદ્ધ ગાયક બપ્પી લહેરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!