Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા ખાતે ધ લિટલ જાયન્ટ ઇન્ટર સ્કૂલ ખાતે કબડ્ડી અને ખોખો ટુર્નામેન્ટ યોજાઈ

Share

ભારતીય રમતોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે વડોદરામાં ધ લિટલ જાયન્ટ ઇન્ટર સ્કૂલમાં બે દિવસિય કબડ્ડી અને ખોખો ટુર્નામેન્ટનું આયોજન થયું હતું, આ ટુર્નામેન્ટમાં કબડ્ડીની રમતમાં 32 તેમજ ખોખોની રમતમાં 16 ટિમોએ ભાગ લીધો હતો, અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા શહેરની દિલ્હી પબ્લિક સ્કૂલ ખાતે આયોજીત આ સ્પર્ધામાં ઉભરતા યુવા ખેલાડી ઓને તેમની પ્રતિભા દર્શાવવાની તક મળી હતી.

ખોખો અને કબડ્ડીની ફાઇનલ મેચમાં ભારે રસાકસી જોવા મળી હતી, કબડ્ડીમાં ઊર્મિ સ્કૂલનો જીપીએસ સ્કૂલ સામે તેમજ ખોખોની ફાઇનલમાં ઝેનિથ સ્કૂલનો ક્રિસ્ટલ સ્કૂલ સામે વિજય થયો હતો, આ ટુર્નામેન્ટમાં ઉત્સાહભેર વિધાર્થીઓએ ભાગ લીધો હતો તેમજ ટુર્નામેન્ટના આયોજકોનો પણ બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

ગુજરાત : EVM મશીનના અભાવને કારણે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજાશે

ProudOfGujarat

મોટર સાયકલ ચોરીના આરોપીને તમચા સાથે ઝડપી પાડતી સુરત ગ્રામ્ય પોલીસ

ProudOfGujarat

ઝઘડીયા : તરસાલી ગામે નર્મદા નદીમાં નહાવા પડેલા બે મિત્રો તણાયા એકનાં મોતની આશંકા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!