વડોદરા જિલ્લાના કરજણ તાલુકા સેવાસદન ખાતે હોમગાર્ડ, જી.આર.ડી જવાનો, પોલીસ, શિક્ષકો માટે મતદાનનું આગોતરૂ આયોજન કરાયું હતું. જે કર્મચારીઓ 28 ફેબ્રુઆરીનાં રોજ કરજણ ચૂંટણીમા ફરજ પર હાજર રહેવાનું હોઇ એ માટે તેઓને અગાઉથી મતદાન કરવાની ફરજ પડે છે.
ભારે ઉત્સાહ સાથે હોમગાર્ડ અને જી.આર.ડી નાં જવાનો પોલીસ, શિક્ષકોએ મતદાન કર્યું હતું. આગામી 28 ફેબ્રુઆરીનાં રોજ યોજાનાર ચૂંટણીમાં ફરજ બજાવનાર જવાનોએ મતદાન કર્યું હતું.
યાકુબ પટેલ : કરજણ
Advertisement