Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં એફવાયબીકોમની બેઠકો ઘટાડવા સામે વિદ્યાર્થીઓનો વિરોધ

Share

એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એફવાયબીકોમની બેઠકો ઘટાડવા સામે વિદ્યાર્થીઓનુ આંદોલન વધારે ઉગ્ર બની રહ્યુ છે. જોકે ફેકલ્ટી સત્તાધીશો તેમજ યુનિવર્સિટી સત્તાધીશો તેના પર કોઈ પ્રતિભાવ આપી રહ્યા નથી.

આજે ઓલ ગુજરાત સ્ટુડન્ટ ગ્રુપના વિદ્યાર્થીઓએ ફેકલ્ટી ડીનની ઓફિસની બહાર બેઠકો ઘટાડવાના વિરોધમાં ભારે દેખાવો કર્યા હતા. વિદ્યાર્થીઓએ ડીનની ઓફિસની બહારના દરવાજાને તાળા મારી દીધા હતા તેમજ ઘંટનાદ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓના કાર્યક્રમના કારણે ફેકલ્ટીમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

Advertisement

Share

Related posts

કોંગ્રેસના ઝુઝારું મહિલા નેતા : સુરત જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખનું કોરોનામાં મોત નિપજ્યું.

ProudOfGujarat

મંજૂરી મળે કે ન મળે 25 ઓગસ્ટે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ થશે જ: હાર્દિક પટેલનો હુંકાર

ProudOfGujarat

PM મોદી 3 દિવસમાં બેવાર આવશે ગુજરાત, 2 ઓક્ટોબરે લેશે પોરબંદરની મુલાકાત..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!