આગામી તા. 28 નાં રોજ યોજાનાર તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે કરજણ તાલુકા પંચાયત ની 20 અને જિલ્લા પંચાયતની 4 બેઠકો માટે આજરોજ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના ઉમેદવારી પત્રો તાલુકા સેવાસદન ખાતે ભરવામાં આવ્યા હતા. કોંગ્રેસ તરફથી તાલુકા અને જિલ્લા પંચાયત બેઠકો બહુમતી સાથે જીત મેળવશેનો દાવો કરવામાં આવ્યો છે.
Advertisement