Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ – પાલેજ વચ્ચે આવેલા દેથાણ ગામ નજીક ટેન્કરમાંથી મોલ્ડેડ સલ્ફર લીક થતા અફરાતફરી મચી

Share

વડોદરા જીલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર કરજણ – પાલેજ વચ્ચે આવેલા કરજણ તાલુકાના દેથાણ ગામ પાસે એક ટેન્કરોમાંથી મોલ્ડેડ સલ્ફર લીક થતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર એક લોડીંગ ટેન્કર જેમાં મટીરીયલ મોલ્ડેડ સલ્ફર હતું.

જે ટેન્કરના ઉપરના ભાગેથી લીક થતા ટેન્કર ઉપર હિટ અને સ્મોક દેખાવા લાગ્યો હતો. ટેન્કરના ચાલકે કરજણ ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક ફાયર વિભાગના કર્મીઓ ઘટના સ્થળે પહોંચીને ટેન્કર ઉપર પાણીનો છંટકાવ કરી મટીરીયલને ડાયલૂટ કરી ત્યારબાદ ટેન્કર ઉપર પાણીનો મારો ચલાવી કુલિંગની કામગીરી કરી હતી.

Advertisement

યાકુબ પટેલ, કરજણ


Share

Related posts

ભરુચ જીલ્લામાં છેલ્લા 2 દિવસમાં 30 ઉપરાંતના જુગારીયોઓને લાખોની મત્તા સાથે પોલીસે ઝડપી પાડ્યા

ProudOfGujarat

ભરૂચ ખોડીયાર માતાજીના મંદિરે હવન કથા અને માતાજીનું જાગરણ યોજાયુ.

ProudOfGujarat

રાજપીપળામાં ડૉ. આંબેડકર ભવન હોલ ખાતે રાષ્ટ્રપતિ દ્વારા વર્ચુઅલ રીતે આયુષ્માન ભવઃ અભિયાન લોન્ચ થશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!