Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા તાલુકાનાં પોર નવીનગરી ખાતે જય લક્ષ્મી સ્વસહાય જૂથની વાર્ષિક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Share

વડોદરા તાલુકાના પોર નવીનગરી ખાતે દિપક ફાઉન્ડેશન વડોદરા દ્વારા સાર્થક પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે સંસ્થા અને ગોદરેજ એન્ડ બોયઝ મેન્યુ. કંપની લી.દ્વારા આર્થિક અને ટેકનીકલ સપોર્ટ આપવામાં આવી રહ્યા છે. નવી નગરી ખાતે આશરે 5 સ્વસહાય જુથોમાં આશરે 50 મહિલાઓ જોડાયેલા છે.

જૂથ દ્વારા દર મહિનેની નિશ્ચિત રકમની બચત એકત્ર કરી બેંકમાં બચત ખાતું ખોલાવી જમા કરવામાં આવે છે અને સભ્યોને જરૂરિયાતના સમયે નાની રકમનું ધિરાણ આપવામાં આવે છે. સભ્યો દ્વારા વિવિધ ચીજ વસ્તુઓ બનાવી તેનું વેચાણ કરવામાં આવે છે અને આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિ કરવામાં આવે છે વાર્ષિક દિવસની ઉજવણીમાં ટીમલીના સુપરસ્ટાર વિક્રમ ચૌહાણે પણ ખાસ હાજરી આપી હતી અને મહિલાઓ ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. જય લક્ષ્મી સ્વસહાય જૂથે મહિલાઓએ તેમનું નામ રોશન કર્યું તેમ દરેક મહિલાઓ તેમને જોઈને શીખ મેળવે તેમ જણાવ્યું હતું .

યાકુબ પટેલ : કરજણ

Advertisement

Share

Related posts

ફરી રાજકોટ સિટી બસ વાકમાં : કામમાં વેઠ ઉતરતા ૧૧ કંડક્ટરો થયા સસ્પેન્ડ.

ProudOfGujarat

ખેડા જિલ્લા કલેકટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં ખેડૂત સંઘની બેઠક યોજાઇ.

ProudOfGujarat

ભરૂચ : આમ આદમી પાર્ટી દ્વારા લોકોનાં ઓક્સિજન લેવલનું ચેકીંગ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!