Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરાના અકોટા બ્રિજ પર કારમાં આગ લાગતા મહિલાનો બચાવ

Share

કાળજાળ ગરમીમાં વાહનોમાં આગ લાગવાના બનાવો વચ્ચે આજે વડોદરાના અકોટા બ્રિજ પર બનેલા વધુ એક બનાવવામાં મહિલા કારચાલકનો બચાવ થયો હતો. દાંડિયા બજાર અકોટા બ્રિજ પર આજે બપોરે એક મહિલા કાર ચાલક પસાર થઈ રહી હતી ત્યારે બ્રિજ ઉતરતી વખતે કારમાંથી ધુમાડા નીકળવા માંડ્યા હતા. જેથી મહિલા કાર ચાલક નીચે ઉતરી ગઈ હતી. એન્જિનના ભાગે ઓઇલ લીકેજ હોવાને કારણે આ વધુ પ્રસરી હતી જેથી રાહદારીઓ અને વાહન ચાલકોએ કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો. દરમિયાનમાં ફાયર બ્રિગેડ પણ આવી જતા આગ કાબુમાં લેવાઈ હતી.

Advertisement

Share

Related posts

નર્મદા-સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો-જળ સપાટી 125.71 મીટર પર પહોંચી-દર કલાકે 3 CMનો વધારો…

ProudOfGujarat

વડોદરા : અકોટામાં એક સાથે 12 દુકાન-ઓફિસના તાળા તૂટ્યા, તસ્કર ટોળકી CCTV માં કેદ

ProudOfGujarat

જંબુસરનાં એન્જિનિયર દ્વારા હેન્ડ સેનેટાઈઝર મશીનનું નિર્માણ કરાયું. .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!